ગુજરાતમાં મરાઠાઓએ આક્રમણ કરી બાબી સુલતાનો પાસેથી વડોદરા કબજે કર્યું અને ગાયકવાડી શાસનની સ્થાપના થઈ એ પછી ગણપતરાવ ગાયકવાડના સમયે વડોદરા કેવું હતું. એનું વર્ણન કરતો ગરબો કોઈ અજ્ઞાત કવિએ ઈ. સ. ૧૮૪૭ – ૧૮૫૬ પછી રચ્યો હતો. એ સમયના વડોદરાની માહિતી પ્રાપ્ત થાય છે. ગરબામાં આવતાં નામોની આગળ નંબર મૂકવામાં આવ્યાં છે એમની સમજુતી ગરબાની નીચે આપી છે… ધન્ય…